ટ્રાફિક લાઇટ્સ | Traffic lights

ટ્રાફિક લાઇટ્સ (COVID-19 પ્રોટેક્શન ફ્રેમવર્ક) એઓટેરોઆ ન્યુઝીલેન્ડને કોવિડ-19 (COVID-19) થી સુરક્ષિત કરે છે

posterstriovax

પોસ્ટરો અને સંસાધનો તમારી ભાષામાં ઉપલબ્ધ છે

ધંધાઓ, કાર્યસ્થળો, સમુદાયો અને સંસ્થાઓને COVID-19 પ્રોટેક્શન ફ્રેમવર્ક સેટિંગ્સ (સુરક્ષા ઢાંચો વ્યવસ્થાઓ) લાગુ પાડવામાં સહાય કરવા અમે સંસાધનોની વિશાળ શ્રેણી પૂરી પાડીએ છીએ.

તમે અમારા લોગો, ટેમ્પલેટ્સ, પોસ્ટરો, વિડીઓ અને સોશિયલ મીડિયા ટાઇલ્સો અમારી સંસાધનો (રીસોર્સ) ટુલકિટમાંથી ડાઉનલોડ કરી અને છાપી શકો છો.

Last updated: at