પરીક્ષણ | Testing

પરીક્ષણ કરાવવું, ક્યાં પરીક્ષણ કરાવવું અને જો તમારો ટેસ્ટ પોઝિટિવ આવે તો શું થાય તે અંગે માહિતી અને માર્ગદર્શન મેળવો.

પોસ્ટરો અને સંસાધનો તમારી ભાષામાં ઉપલબ્ધ છે

ધંધાઓ, કાર્યસ્થળો, સમુદાયો અને સંસ્થાઓને COVID-19 પ્રોટેક્શન ફ્રેમવર્ક સેટિંગ્સ (સુરક્ષા ઢાંચો વ્યવસ્થાઓ) લાગુ પાડવામાં સહાય કરવા અમે સંસાધનોની વિશાળ શ્રેણી પૂરી પાડીએ છીએ.

તમે અમારા લોગો, ટેમ્પલેટ્સ, પોસ્ટરો, વિડીઓ અને સોશિયલ મીડિયા ટાઇલ્સો અમારી સંસાધનો (રીસોર્સ) ટુલકિટમાંથી ડાઉનલોડ કરી અને છાપી શકો છો.