સહાય | Support

નાણાકીય અને સુખાકારી સહાય તમારા માટે ઉપલબ્ધ છે.

વ્યક્તિઓ અને પરિવારોને સહાય | Support for individuals and families

કોવિડ-19 રોગચાળા દરમિયાન નાણાકીય અને સુખાકારી સંબંધિત સહાય અંગેની માહિતી મેળવો

ખાદ્યપદાર્થ કે આવશ્યક વસ્તુઓને એક્સેસ કરવી | Access to food or essential items

કોવિડ-19 લોકડાઉન દરમ્યાન આપણા સહુને ખાદ્યપદાર્થ અને આવશ્યક વસ્તુઓ જેવી કે દવાની જરૂર પડે છે, તેથી કૃપા કરી તેના વગર ચલાવી લેવાનો પ્રયત્ન ન કરવો. આ હકીકત પત્રકમાં તમારા માટે ખાદ્યપદાર્થ અને અન્ય આવશ્યક વસ્તુઓ મેળવવાની ઘણીય રીતો છે

કારોબારો માટે આર્થિક સહાય | Financial support for businesses

કોવિડ-19 (COVID-19)દ્વારા વ્યવસાયોને મદદ કરવા માટે કયો આધાર ઉપલબ્ધ છે તે શોધો