ગુજરાતી | Gujarati

ગુજરાતીમાં કોવિડ-19 અપડેટ્સ

ક્વૉરેન્ટાઇનથી મુક્ત મુસાફરી અંગેની અપડેટ

ક્વૉરેન્ટાઇનથી મુક્ત મુસાફરીઃ

ઓસ્ટ્રેલિયા (Australia) → ન્યૂઝીલેન્ડ સ્થગિત કરેલું (Suspended) છે

સૌથી અદ્યતન માહિતી માટે કૃપા કરીને યુનાઇટ એગેઇન્સ્ટ કોવિડ-19ની વેબસાઇટ પર ક્વૉરેન્ટાઇનથી મુક્ત મુસાફરીના પેજ ને નિયમિત ચકાસતા રહો.

જો આપની મુસાફરીની વ્યવસ્થા પ્રભાવિત થઈ હોય તો, આપ આપની એરલાઇન, ટ્રાવેલ એજન્ટ અને ટ્રાવેલ વીમા કંપનીનો સંપર્ક કરી શકો છો.

કોવિડ-19 વેક્સિન | The COVID-19 vaccine

કોવિડ-19 અંગેની માહિતી | Information about COVID-19

તમારા સમુદાયને સુરક્ષિત રાખવા | Protecting your community

ઉપલબ્ધ સહાય | Available support

Last updated: